ધંધુકા: કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ધોલેરા અને ધંધુકાની મુલાકાતે.
*કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ધોલેરા અને ધંધુકાની મુલાકાત* રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ધોલેરા ITI ખાતે વિધાર્થી સાથે સંવાદ કર્યો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર તેમજ ધોલેરામાં રાજ્યના કેબિનેટ મંત્રીએ મુલાકાત લીધી હતી. ધોલેરા iti પહોંચી વિધાર્થી સાથે સંવાદ પણ કર્યો હતો. સોલાર દ્વારા પ્લાન્ટની મુલાકાત. તેમજ ધોલેરા ખાતે રીન્યુ સોલાર પ્લાન્ટ કંપની દ્વારા સ્થાપિતની પણ મુલાકાત લીધી હતી.