સુરતમાં ‘Rent a Garba Partner’ પોસ્ટ વાયરલ! સાંસદ મુકેશ દલાલે પોલીસને લખ્યો પત્ર | Surat Breaking
સુરતમાં ‘Rent a Garba Partner’ નામની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. વાયરલ પોસ્ટમાં Silver, Gold અને Platinum જેવા અલગ-અલગ પેકેજ સાથે ગરબા રમવા, સેલ્ફી અને અન્ય ઓફરોના દાવા કરવામાં આવ્યા છે.
આ મામલે સાંસદ મુકેશ દલાલે સુરત પોલીસ કમિશનરને પત્ર લખીને પોસ્ટની તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મુકેશ દલાલે યુવાઓને આવી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે અને આ પોસ્ટ પાછળ કોઈ સાયબર ફ્રોડ અથવા અન્ય ઇરાદો છે કે કેમ તેની તપાસ કરવાની વાત કરી છે.
આ પોસ્ટ ખરેખર કઈ હકીકત ધરાવે છે? તેની પાછળનો હેતુ શું છે? સમગ્ર મામલે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.
#suratbreaking #suratnews #rentagarbapartner #mukeshdalal #navratri2026 #garba #cybercrime #gujaratnews #suratupdates #viralpost #garbanews #hotlinenews**
surat breaking news, surat news, surat latest news, rent a garba partner, rent garba partner, garba partner viral post, mukesh dalal, mukesh dalal surat, surat navratri, navratri 2026, garba viral post, surat cyber crime, gujarat cyber crime, viral social media post, garba news, surat breaking today, gujarat news, surat news today, hotline news, hotlinenews**
Udhna, Surat | Sep 30, 2026