પાટણ શહેર: પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી ચેન્નઈ સુપર એક્સપ્રેસનો સ્ટોપેજ શરૂ
Patan City, Patan | Aug 21, 2026
પાટણ રેલવે સ્ટેશન પર ભગત કી કોઠી ચેન્નઈ સુપર એક્સપ્રેસ ટ્રેનનું નવું સ્ટોપેજ શરુ. 40 કરોડથી વધુના ખર્ચે ચાલતી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સ્ટેશનનું આધુનિક બનાવી રહ્યું છે, માર્ચ સુધી લોકાર્પણ થશે.