ધોલેરા: ધોલેરા પીપળી એક્સપ્રેસ વે પર અકસ્માત: કારની ટ્રક સાથે ટક્કરમાં 3 લોકો ઇજાગ્રસ્ત
ધોલેરા પીપળી એક્સપ્રેસ વે પર અકસ્માત: કારની ટ્રક સાથે ટક્કરમાં 3 લોકો ઇજાગ્રસ્ત ધોલેરા પીપળી એક્સપ્રેસ વે પર ફરી એક અકસ્માત સર્જાયો છે. પીપળી નજીક ઇન્ટરચેન્જ પાસે બનેલી આ ઘટનામાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, એક ટ્રક વળાંક લઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ટ્રક સાથે ધડાકાભેર...