માંડવી: ‘ગૌસેવા તે પ્રભુ સેવા’ના સંદેશ સાથે ભાનુશાલી સમાજની અનોખી સેવા
Mandvi, Kutch | Jun 12, 2026 હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવતા પુરુષોત્તમ માસ નિમિત્તે ભાનુશાલી મહાજન ટ્રસ્ટ માંડવી, ભાનુશાલી યુવક મંડળ માંડવી, ભાનુશાલી મહિલા મંડળ માંડવી તથા જ્ઞાતિના દાતાશ્રીઓના સહયોગથી શ્રી કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા, નાગલપર રોડ ખાતે નિરાધાર ગૌવંશ માટે ગૌસેવાનું પુણ્યકાર્ય યોજાયું હતું."ગૌસેવા તે પ્રભુ સેવા"ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૌશાળાને 100 મણ લીલા ઘાસચારા તેમજ રૂ.20,000ના નિરણનું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. જીવદયા અને ગૌસે