Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવીમાં ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું

Mandvi, Kutch | Jul 5, 2026
"સ્વચ્છતા અભિયાન" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, માંડવી શહેર દ્વારા ટોપણસર તળાવના ઘનશ્યામ ઘાટ ખાતે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગર અધ્યક્ષા વર્ષાબેન જોષી સહિત ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા મોરચાના કાર્યકરો અને અન્ય કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વચ્છતાનો સંદેશ આપ્યો.