લીમડીના અનેક પરિવારોના HP ગેસ કનેક્શન બંધ (Inactive) થઈ જતાં અને PNG ગેસ કનેક્શન ન લીધું હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત અને યોગ્ય રજૂઆત કરીને લોકોને વારંવાર ધક્કા ખાવા ન પડે તે માટે સરળ પ્રક્રિયા દ્વારા સમસ્યાનું સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો.
લોકોની મુશ્કેલીમાં સાથે ઊભા રહેવું અને સમસ્યાનું સમાધાન કરાવવું એ જ સાચી જનસેવા છે. 🙏🏻
#limdi #janseva #publicservice #utkarshsharma #sevasankalp