દાહોદ બ્રેકિંગ
દાહોદ જીલ્લા ના સંજેલી તાલુકાના કરંબા ગામે જુની અદાવત ને લઈ બે પક્ષો વચ્ચે થયુ ધીંગાણું
ત્રણ માસ પહેલા થયેલા અકસ્માતમાં ના પગલે થયું ધીંગાણું
112ને જાણ કરતા 112 પહોંચી ઘટના સ્થળે
112 ઘટના સ્થળે પહોંચતા 112ની ગાડી પર થયો પથરાવ
ઘટનાની જાણ જીલ્લા પોલીસ ને થતા ASP તથા ડિ.વાઈ.એસપી , LCB , SOG અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી