Public App Logo
⚖️ ઉધના વિસ્તારમાં એડવોકેટ પર હુમલાની ઘટના સામે આવી. 📍 અક્ષર કોમ્પ્લેક્સ પાસે એડવોકેટ વિનોદ ગોહિલ પર પિતા-પુત્ર દ્વારા હુમલો કરાયો હોવાની ચર્ચા. 🏥 ઇજાગ્રસ્ત એડવોકેટને સારવાર માટે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 🚔 સમગ્ર મામલો ઉધના પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. #Surat #Udhna #BreakingNews #Advocate #Police CrimeNews - Udhna News