ભુજના જિલ્લા પંચાયત ગેટ પાસે એક એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી.
#kutch #bhuj #ambulance