Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરમાં આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવકે આપઘાત પહેલાં વોટ્સએપ સ્ટેટસમાં એક વ્યક્તિનો ફોટો અને લખાણ શેર કર્યું હતું. સાથે જ વેજલપુરના ધારાસભ્ય પાસે ન્યાયની માંગ કરતું સ્ટેટસ પણ મૂક્યું હતું. ફરિયાદના આધારે સરખેજ પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (Sarkhej, Ahmedabad, WhatsApp Status, Police Investigation, Crime News) #Ahmedabad #Sarkhej #WhatsAppStatus #PoliceInvestigation #CrimeNews

MORE NEWS

Ahmedabad માં AMCનું યુનિક ગ્રીન બસ શેલ્ટર (Green Bus Shelter) પર લોકો શું બોલ્યા

#Ahmedabad #AMCGreenBusShelter #GreenBusShelter #AMC #PublicReaction #SmartCity #HumDekhengeNews

Ahmedabad માં AMCનું યુનિક ગ્રીન બસ શેલ્ટર (Green Bus Shelter) પર લોકો શું બોલ્યા #Ahmedabad #AMCGreenBusShelter #GreenBusShelter #AMC #PublicReaction #SmartCity #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર હવાના આંચકાઓથી ફ્લાઇટમાં જોરદાર હલચલ સર્જાઈ હતી, જોકે પાઇલટે પરિસ્થિતિ કાબૂમાં લઈ વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 12 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં ઘાયલોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

#AirIndia #AI2379 #Turbulence #DelhiAirport #FlightSafety #AviationNews #HumDekhengeNews

એર ઇન્ડિયાની ફુકેટથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટ AI2379ને ઉડાન દરમિયાન ભારે ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. તીવ્ર હવાના આંચકાઓથી ફ્લાઇટમાં જોરદાર હલચલ સર્જાઈ હતી, જોકે પાઇલટે પરિસ્થિતિ કાબૂમાં લઈ વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. ઘટનામાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 12 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી સામે આવી છે. એરપોર્ટના મેડિકલ સેન્ટરમાં ઘાયલોની તપાસ અને સારવાર કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. #AirIndia #AI2379 #Turbulence #DelhiAirport #FlightSafety #AviationNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

અમદાવાદના ગોતા વિસ્તારમાં ઘરકામ કરવા આવતો એક શખ્સ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થયો હોવાનો આરોપ છે. 
ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

( Gota, Ahmedabad, House Theft, Chandkheda Police, Crime News ) 

#Ahmedabad #Gota #HouseTheft #CrimeNews #ChandkhedaPolice

અમદાવાદના ગોતા વિસ્તારમાં ઘરકામ કરવા આવતો એક શખ્સ ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થયો હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે. ( Gota, Ahmedabad, House Theft, Chandkheda Police, Crime News ) #Ahmedabad #Gota #HouseTheft #CrimeNews #ChandkhedaPolice

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026