અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ચાર વ્યક્તિઓ દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ ગોમતીપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
(Gomtipur, Amdavad, CCTV, News)
#Gomtipur #Amdavad #CCTV #PoliceInvestigation #BreakingNews