ગોધર: ગોધર તાલુકાના સાતકુંડામાં પીએમ પોષણ કેન્દ્રની આકસ્મિક મુલાકાત અને સૂચન
Godhar, Mahisagar | Aug 20, 2026
ગોધર તાલુકાના આમલીયા સાતકુંડા પીએમ પોષણ અને આંગણવાડી કેન્દ્રોની ગોધર મામલતદાર દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી. સભ્યોને મેનુ મુજબ ભોજન આપવા સૂચના આપવામાં આવી અને આધાર કાર્ડ કામગીરીનું માઓક પણ તપાસાયું.