ગઢડા: ગઢડા SBI બેંકમાં નવી નોટોના વિતરણમાં ભેદભાવના આક્ષેપ
Gadhada, Botad | Nov 7, 2026 ગઢડાની SBI બેંકમાં દિવાળી દરમિયાન નવી ચલણી નોટો અને સિક્કાના વિતરણમાં ભેદભાવ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. વેપારીઓ અને ગ્રાહકોએ બેંકની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની માંગ કરી છે.