બરવાળા: સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર, આકાશી દ્રશ્યો આવ્યા સામે
Barwala, Botad | Nov 11, 2026 બોટાદના સાળંગપુરમાં દિવાળીની રજાઓ દરમિયાન લાખો ભક્તો ઉમટી પડ્યા છે. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં મંદિર પરિસર, ભોજનાલય અને પાર્કિંગમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દર્શનાર્થીઓના માનવ મહેરામણના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.