ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવરબેંકમાં લાગી આગ! હૈદરાબાદ તરફ ડાયવર્ટ કરાયું વિમાન
ઈન્ડિગોની એક ફ્લાઈટમાં ઓવરહેડ લગેજ કમ્પાર્ટમેન્ટમાં રાખેલી પાવરબેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે વિમાનને હૈદરાબાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.
✈️ ફ્લાઈટમાં આગ લાગવાની આ ઘટના અંગેના વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો.
#índigo #flight #breakingnews #newsupdate
IndiGo flight news, IndiGo power bank fire, powerbank catches fire in flight, flight diverted to Hyderabad, Hyderabad emergency landing, aviation news India, IndiGo latest news, airplane fire news, Gujarati breaking news, ગુજરાત સમાચાર, ઈન્ડિગો ફ્લાઈટ, પાવરબેંકમાં આગ, હૈદરાબાદ એરપોર્ટ, વિમાનમાં આગ
Udhna, Surat | Oct 12, 2026