
Rajkot, Rajkot | Sep 11, 2026

Rajkot, Rajkot | Sep 11, 2026
![😱 જામનગરની છોકરીઓ ચેતી જજો, તમારી સાથે પણ થઈ શકે છે આવું....
[ jamnagar, beauty training, beauty training fraud, rajkot salon, beauty salon, beauty course, training fraud, salon operator, beauty makeup training, bridal makeup training, hair styling training, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagargirl #jamnagarnews #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F09_sep%2F11_fri%2Fimg_1789148468709_108.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Sep 11, 2026

Rajkot, Rajkot | Sep 11, 2026
![🔴 જામનગર માટે સૌથી મોટા ચિંતાના સમાચાર: શહેરમાં પીવાના પાણીનું મોટું સંકટ ઊભું થયું છે...
[ jamnagar, jamnagar water crisis, jamnagar news, jamnagar dam, water shortage, rainfall, drinking water, sauni yojana, water crisis jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #watercrisis #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F09_sep%2F11_fri%2Fimg_1789133415210_980.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Sep 11, 2026

Rajkot, Rajkot | Sep 11, 2026
![😱 જામનગરમાં પીવાના પાણીનું મોટું સંકટ: અપૂરતા વરસાદને કારણે શહેરને પાણી પૂરું પાડતા ચાર મુખ્ય ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલ માત્ર 12થી 15 દિવસ ચાલે તેટલું પાણી બચ્યું હોવાનું સામે આવ્યું છે. પાણી બચાવવા શહેરમાં દૈનિકના બદલે હવે એકાંતરે પાણી વિતરણ શરૂ કરાયું છે.
રણજીતસાગર અને ઊંડ-1 ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ઠાલવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ જામનગરની પાણી વ્યવસ્થાનો મુખ્ય આધાર નર્મદા અને સૌની યોજનાના પાણી પર છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અથવા પૂરતું પાણી નહીં મળે તો શહેરમાં પીવાના પાણીનું સંકટ વધુ ઘેરું બની શકે છે.
[ jamnagar, jamnagar water crisis, jamnagar news, jamnagar dam, water shortage, rainfall, drinking water, sauni yojana, water crisis jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #watercrisis #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F09_sep%2F11_fri%2Fimg_1789118982369_62.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Sep 11, 2026
![🙏 જામનગરના કડિયા બજાર રોડ ખાતે આ વર્ષે 30મો શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવ યોજાશે. 14થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા મહોત્સવમાં રાષ્ટ્રભાવનાની થીમ ખાસ આકર્ષણ બનશે.
• ઈકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ સાથે રાષ્ટ્રધ્વજ, કમળ, વાઘ, મોર, હોકી, કેરી અને વડ જેવા રાષ્ટ્રીય પ્રતીકોની કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી છે. મૂર્તિ કંતાન, કાપડ, પૂઠાં, વાંસ, દોરા અને માટીમાંથી બનાવવામાં આવી છે, જેને તૈયાર કરવામાં દોઢ મહિનાનો સમય લાગ્યો છે.
• 18 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું છે.
[ jamnagar, jamnagar news, jamnagar ganpati mahotsav, dagdusheth ganpati, ganesh chaturthi, eco friendly ganpati, ganpati utsav, jamnagar news, gujarat news, patriotic theme, ganpati bappa, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #dagdushethganpati #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F09_sep%2F11_fri%2Fimg_1789118980879_631.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Sep 11, 2026
![🔱 જામનગર: શ્રાવણ અમાસ નિમિત્તે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજા-અનુષ્ઠાન યોજાયું. મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. પિતૃઓની શાંતિ અને મોક્ષપ્રાપ્તિ માટે ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ ઉપરાંત પીપળાના વૃક્ષને જળ, દૂધ, ઘઉં અને તલથી અભિષેક કરી પિતૃઓની ઉત્તમ ગતિ અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
(જામનગર, શ્રાવણ અમાસ, કાશી વિશ્વનાથ મંદિર, મહાદેવ, ભક્તોની ભીડ, વિશેષ પૂજા, પિતૃશાંતિ, પિતૃ મોક્ષ, પીપળા પૂજન, મહાદેવ દર્શન, જામનગર સમાચાર, ગુજરાત સમાચાર, શ્રાવણ માસ, ધાર્મિક સમાચાર)
[ jamnagar, jamnagar news, shravan amavasya, kashi vishwanath temple, mahadev, devotees, special puja, pitru shanti, pitru moksha, peepal tree puja, mahadev darshan, jamnagar news, gujarat news, shravan month, religious news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #shravanamavasya #jukeganahijamnagar #ilovejamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F09_sep%2F11_fri%2Fimg_1789105300127_596.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Sep 11, 2026