બોરસદના ભાદરણના ઇતિહાસમાં પ્રથમ વખત.....
પરમ કૃપાળુ દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપાથી ભાદરણ ગામમાં ઉજ્જૈનના મહાકાલેશ્વર
મંદિર જેવો જ દિવ્ય અહેસાસ કરાવતી "અલૌકિક
અને દિવ્ય ભસ્મ આરતી મહાપૂજા" નું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું......
"હર હર મહાકાલ! જય ભોલેનાથ"
#charotar_breaking_india #letestnews
#Bhadran #MahakalBhadran #news
BhasmaAarti BhadranHistory
Vadodara, Vadodara | Aug 17, 2026