Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: કોડાય ખાતે સરહદ ડેરી દ્વારા ₹7 કરોડના ભાવવધારાનું વિતરણ, પશુપાલકોને લાભ

Mandvi, Kutch | Jul 3, 2026
માંડવી તાલુકાના પશુપાલકો દ્વારા વાર્ષિક અંદાજે ₹119 કરોડનું દૂધ ઉત્પાદન કરવામાં આવે છે. આ દૂધના અંતિમ ભાવવધારા તરીકે ₹7 કરોડ જેવી માતબર રકમનું વિતરણ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુબલ તથા ભાજપના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ હાજર રહ્યા હતા અને પશુપાલકોને અભિનંદન પાઠવી તેમના યોગદાનની પ્રશંસા કરી.