બરવાળા: સાળંગપુર હનુમાનજી મંદિરમાં શિવસ્વરૂપ દિવ્ય શણગાર
Barwala, Botad | Sep 11, 2026 સાળંગપુરધામ ખાતે શ્રાવણ અમાસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવને ચાંદીના વાઘા, મયૂરાકાર મુગટ અને શસ્ત્રો સાથે શિવસ્વરૂપમાં અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો. જુઓ દાદાનો આ ભવ્ય દિવ્ય શણગાર.