સીંગવડ: સિંગવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ જશવંતસિંહ ભાભોરની શુભેચ્છા મુલાકાત લીધી
Singvad, Dahod | Nov 11, 2026 દિવાળી અને નૂતન વર્ષના અવસરે સિંગવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે તેમના નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.