DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું
DRDO એ ભારતની મલ્ટી-લેયર્ડ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ બાદ હવે ભારત ICBM ખતરાને રોકનારા પસંદીદા દેશોમાં સામલે થયું છે. આ સિવાય DRDO એ નેવલ-એન્ટી-શિપ મિસાઈલ-મીડીયમ રેન્જના પ્રથમ ફલાઇટ પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થશે. રક્ષામંત્રીએ DRDO ને આ મહત્વપૂર્ણ ટેક્નોલોજીના સફળ પ્રદર્શન પર શુભેચ્છાઓ આપી છે
#drdo #virelreels #crimekingnews
Ahmadabad City, Ahmedabad | Jun 13, 2026