Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પેટલાદ: ચાંગા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાતા ગુનો નોંધાયો

Petlad, Anand | Apr 10, 2026
મહેળાવ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ચાંગા વિસ્તારમાં એક બાઈક ચાલક પાસેથી વિદેશી દારૂની એક બોટલ ઝડપી પાડી હતી. પોલીસે પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. કિશન પરમાર સામે ગુનો નોંધાયો હતો.