અબડાસા: માતાના મઢ ખાતે વાંકાનેરના રાજા કેસરીસિંહે આશાપુરા માતાજીના દર્શન કર્યા
Abdasa, Kutch | Jun 27, 2026 કચ્છની કુળદેવી આશાપુરા માતાજીના પવિત્ર ધામ માતાના મઢ ખાતે વાંકાનેરના રાજા કેસરી સિંહે દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.. મંદિર ખાતે માતાજીની પૂજા-અર્ચના કરી સૌએ રાજ્ય તેમજ જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.