પોરબંદર: પોરબંદરમાં પોલીસની મોટી કાર્યવાહી: ૨૪ કલાકમાં દારૂના ૧૬ કેસ નોંધાયા
પોરબંદરમાં છેલ્લા ૨૪ કલાકમાં પોલીસે દારૂબંધીના ભંગ બદલ ૧૬ ગુના નોંધી ૧૫ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલા આરોપીઓમાં મનોજ હોદાર, દેવજી જુંગી સહિતના ૧૫ લોકોનો સમાવેશ થાય છે.