સીંગવડ: સિંગવડના સરજુમી ગામમાં દીપડાનો આતંક, મહિલા અને બાળકી પર હુમલો
Singvad, Dahod | Sep 9, 2026 સિંગવડના સરજુમી ગામમાં દીપડાના હુમલામાં મહિલા અને બાળકી ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે.