Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

દેત્રોજ રામપુરા: કૃષ્ણનગરમાં પરિણિતાના આપઘાત મામલે પોલીસે તપાસ હાથ ધરી

આજે સોમવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.પતિએ શારીરિક-માનસિક ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણ કરતા પોલીસે ગુનો નોંધ્યો છે.કૃષ્ણનગરની શ્યામલપાર્ક સોસાયટીમાં બની હતી ઘટના.