ઘોઘંબા: ટીંબારોડ ખાતે જિલ્લા ભાજપ સંગઠન ધ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લાકક્ષાનો એકપેડ માંકે નામ કાર્યક્રમ યોજવામાં આવ્ય
ગોધરા તાલુકાના ટીંબારોડ ખાતે આવેલી શ્રી કૃષ્ણ કોટન જીનિંગ મિલમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો 'એક પેડ મા કે નામ' કાર્યક્રમ યોજાયો હતો. પંચમહાલ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન પદાધિકારીઓના હસ્તે પ્રતીક રૂપે 50 જેટલા જુદા-જુદા વૃક્ષોના છોડ રોપીને પ્રકૃતિ વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગ દ્વા