ગોધરાના લીલેસરા વિસ્તારમાં દાઉદી બોહરા સમાજની ટોલોબા દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મિલાદ નિમિત્તે તથા જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે એમએસબી સ્કૂલ ખાતે યોજાયો હતો. મેરેથોનમાં વિવિધ વય જૂથ માટે ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. કાર્યક્રમમાં ડેફઓલિમ્પિક ૧૦ મીટર શૂટિંગના સિલ્વર મેડલ વિજેતા મોહમ્મદ વણિયા વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે આરોગ્ય, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિના મહત્