ધોલેરા: કેરી ભરેલું પીકઅપ પલટ્યું:અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર વ્હીલ નીકળી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો
કેરી ભરેલું પીકઅપ પલટ્યું:અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર વ્હીલ નીકળી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર 1 તારીખના 12 વાગ્યાની આસપાસ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કેરી ભરેલું એક પીકઅપ વાન પલટી ગયું હતું. સદનસીબે, ચાલકનો આબાદ બચાવ થયો હતો. ભાવનગરથી સુરત તરફ જઈ રહેલા આ પીકઅપ વાનનું વ્હીલ અચાનક નીકળી જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ગયું હતું. અકસ્માતને કારણે વાહનમાં ભરેલા કેરીના બોક્સ રો