Mamta Ben Story: સુરતથી કેનેડા સુધી મમતા બેનની અદ્ભુત સફર! Anupam Kher પણ થયા ભાવુક
સુરતથી કેનેડા સુધીની મમતા બેનની અદ્ભુત સફર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેતા અનુપમ ખેરે મમતા બેન સાથેની મુલાકાતનો વીડિયો શેર કરીને તેમની હિંમત, મહેનત અને સંઘર્ષને યાદ કર્યો.
‘Jaane Pehchaane Anjaane’ શો બાદ ટોરોન્ટોથી ડેટ્રોઇટ જતી વખતે અનુપમ ખેરની મુલાકાત મમતા બેન સાથે થઈ. મમતા બેન લગભગ 40 વર્ષ પહેલાં સુરતથી કેનેડા ગયા હતા અને આજે કેનેડાના હાઈવે પર મોટી ટ્રક/વાન ચલાવે છે.
મુલાકાત દરમિયાન જ્યારે મમતા બેને અચાનક કહ્યું—‘જય હિંદ!’ ત્યારે અનુપમ ખેરે પણ આ ક્ષણને ખાસ ગણાવી. વિદેશમાં રહીને પણ વતન સાથે જોડાયેલા રહેવાની આ લાગણીસભર કહાની હવે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
#MamtaBen #AnupamKher #Surat #Canada #Gujarati #JaanePehchaaneAnjaane #JaiHind #HotlineNews
#mamtaben #anupamkher #surat #suratnews #canada #surattocanada #gujarati #jaanepehchaaneanjaane #jaihind #indianincanada #inspiration #viralvideo #hotlinenews
mamta ben surat, mamta ben canada, surat to canada, surat woman canada, surat girl canada, anupam kher mamta ben, anupam kher viral video, anupam kher canada, jaane pehchaane anjaane, jaane pehchaane anjaane show, mamta ben story, indian woman in canada, gujarati woman canada, surat news, surat latest news, canada news, indian diaspora canada, jai hind viral video, inspirational story, gujarati news, hotline news
Udhna, Surat | Sep 30, 2026