ગોધરા: ગોધરામાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત અંજલિ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક મેગા ડેન્ટલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું
ગોધરામાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત અંજલિ ડેન્ટલ ક્લિનિક દ્વારા નિઃશુલ્ક મેગા ડેન્ટલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં 200થી વધુ દર્દીઓએ લીધો લાભ,માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશ્ય સાથે ગોધરા શહેરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત એક ભવ્ય અને સરાહનીય સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ અભિયાન હેઠળ અંજલિ ડેન્ટલ ક્લિનિકના સહયોગથી એક વિશાળ નિઃશુલ્ક મેગા ડેન્ટલ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને મોઢા અને દ