Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

દેત્રોજ રામપુરા: ચોમાસાને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ, હાટકેશ્વરમાં કેમ્પ યોજાયો

આજે સોમવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ હાટકેશ્વરમાં આરોગ્ય વિભાગ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ચોમાસામાં રોગચાળો ન વકરે તે માટે જાગૃતી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાથે નિશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.