સરથાણાની લા મરીના હોટેલમાં દંપતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, પત્નીનું મોત થયું
સુરતમાં ફરી એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં સરથાણા ખાતે આવેલી લા મરીના હોટેલના રૂમમાં રોકાયેલ દંપતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા બન્નેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં પત્નિનુ મોત નિપજ્યુ હતુ જ્યારે પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. જો કે દંપતિએ ભરેલા પગલા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે..
.
.
.
.
.
.
.
.
#sarthana #lamari #hotel #couple #suicide #death #crime #police #surat #ssknews
Udhna, Surat | Jun 23, 2026