બજાણા પોલીસે વિરમગામ-માલવણ હાઈવે પર ટેન્કરમાંથી ₹૧૬.૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો: કુલ ₹૩૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સની ધરપકડ #positivepatdi #surendranagar #dasada #patdi #brecking