દાહોદમાં શ્રદ્ધા, ભક્તિ અને સેવાના પવિત્ર પર્વ ચાલિયા સાહેબ મહોત્સવનો શુભ પ્રારંભ થયો. આ પાવન અવસર પર સમગ્ર સિંધી સમાજને હાર્દિક શુભેચ્છાઓ.
જય ઝૂલેલાલ!
#ChalihaSahib #Jhulelal #SindhiSamaj #Dahod #Faith | ચાલિયા સાહેબ મહોત્સવ, ઝૂલેલાલ, સિંધી સમાજ, દાહોદ, ભક્તિ અને સેવા
Dohad, Dahod | Aug 5, 2026