આંકલાવના ભેટાસી તળપદ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.....
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી એકતા પરેડ અને વડાપ્રધાનશ્રીના ઉદબોધનનું કરાયું જીવંત પ્રસારણ મહાનગરપાલિકાના તમામ વોર્ડ, નગરપાલિકા કક્ષા અને જિલ્લાના ગામોમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા આણંદ જિલ્લામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તારીખ.૩૧ ઓક્ટોબરના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.....