અમદાવાદ શહેર: દિવ્યજ્યોત સ્કૂલ બોમ્બ થ્રેટ કેસમાં રેની જોશીલ્ડાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર
દિવ્યજ્યોત સ્કૂલ બોમ્બ થ્રેટ કેસમાં રેની જોશીલ્ડાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રિમાન્ડ કર્યા મંજૂર..! બોપલ પોલીસે રેનીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજુ કરીને માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ..! અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રેનીના 1 જૂનના સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા મંજુર