માંડવી: મસ્કા ખાતે પ્રેમોન્સુન કામગીરી હાથ ધરાઈ કિર્તીભાઈ ગોરે માહિતી આપી
Mandvi, Kutch | Jul 2, 2026 માંડવી તાલુકાના મસ્કા ગામે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત પાણીના વહેણની વચ્ચે આવતા જાડી ઝાંખડા તેમજ અન્ય અવરોધો દૂર કરાયા હતા જે સંદર્ભે માંડવી તાલુકા પંચાયત સદસ્ય અને મસ્કા પૂર્વ સરપંચ કિર્તીભાઈ ગોરે માહિતી આપી હતી.