ધોલેરા: ધોલેરા L&T પાસે ડમ્પરની ટક્કરે બે શ્રમિક ઘાયલ: એકનો પગ અને બીજાને માથામાં ગંભીર ઈજા, ચાલક ફરાર
ધોલેરા L&T પાસે ડમ્પરની ટક્કરે બે શ્રમિક ઘાયલ: એકનો પગ અને બીજાને માથામાં ગંભીર ઈજા, ચાલક ફરાર ધોલેરા ખાતે L&T નજીક રિન્યુ પાવર પાસે બ્રિજ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે બાઇક પર જઈ રહેલા બે શ્રમિકોને અડફેટે લીધા હતા, જેમાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં એક શ્રમિકને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે...