ભાવનગર શહેર: લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Sep 28, 2026
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને ઝડપી લીધા હતા. LCB ટીમને મળેલી બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ખેડૂતવાસમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા હતા. જે તમામ પાસેથી કુલ મળીને રૂપિયા 11,900 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.