ખરવાણી ગામમાં પાણી માટે હાહાકાર! 💧
દાહોદ જિલ્લાના ખરવાણી ગામમાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે. તળાવો સુકાઈ જતા ગ્રામજનો ખાડા ખોદીને નીકળતા દૂષિત પાણીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. મહિલાઓને દરરોજ 1 થી 2 કિલોમીટર દૂર જઈ પાણી લાવવું પડે છે. ગ્રામજનોએ તાત્કાલિક સ્વચ્છ પાણી અને ટેન્કરની વ્યવસ્થા કરવાની માંગ ઉઠાવી છે.
📍ખરવાણી ગામ, દાહોદ
#KharwaniVillage #WaterCrisis #DahodNews #GujaratNews #GroundReport
ખરવાણી ગામ, પાણી સંકટ, દૂષિત પાણી, દાહોદ સમાચાર, ગ્રામજનોની માંગ
Dohad, Dahod | Jun 12, 2026