Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ડિંડોલી એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલ્યો સુરતની ડિંડોલી પોલીસે એનડીપીએસના ચાલુ તપાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #dindoli #ndps #wanted #police #surat #ssknews

Udhna, Surat | Jun 23, 2026

MORE NEWS

Chaitar Vasava નો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો: Gopal Italia

#chaitarvasava #niranjanvasava #narmada #dediyapada #gopalitalia #narmadanews #adivasi_status #adivasidance #adivasisong #gujaratpolitics #adivasiculture #gujaratpolitics #aapgujarat #narmadapolice

Chaitar Vasava નો સૌથી મોટો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો: Gopal Italia #chaitarvasava #niranjanvasava #narmada #dediyapada #gopalitalia #narmadanews #adivasi_status #adivasidance #adivasisong #gujaratpolitics #adivasiculture #gujaratpolitics #aapgujarat #narmadapolice

Udhna, Surat | Jun 24, 2026

સુરત શહેરના ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં બનેલી ઘટના અચાનક લિફ્ટ બંધ પડી જતાં અંદર સવાર 2 લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા બે-ત્રણ વખત લિફ્ટનું રિપેરિંગ કરાયું હોવા છતાં લિફ્ટ ફરી ખોરવાઈ ગઈ હતી. વારંવાર રિપેરિંગ કરવા છતાં લિફ્ટ કેમ બંધ પડી?
#Surat #Khatodara #LiftBreakdown #FireRescue #GujaratNews

સુરત શહેરના ખટોદરા સરકારી સ્ટાફ ક્વાર્ટર્સમાં બનેલી ઘટના અચાનક લિફ્ટ બંધ પડી જતાં અંદર સવાર 2 લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા બે-ત્રણ વખત લિફ્ટનું રિપેરિંગ કરાયું હોવા છતાં લિફ્ટ ફરી ખોરવાઈ ગઈ હતી. વારંવાર રિપેરિંગ કરવા છતાં લિફ્ટ કેમ બંધ પડી? #Surat #Khatodara #LiftBreakdown #FireRescue #GujaratNews

Udhna, Surat | Jun 24, 2026

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમા જ ગંદકીનું સામ્રાજ્ય!!
સુરતના વોર્ડ નંબર 13 માં આવેલ ડી.કે. એમ. હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ!!
અહીંથી પસાર થતાં રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોના આક્ષેપ 
વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં : સ્થાનિકો 
કચરા ની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી જેના કારણે કચરો થાય છે એકત્ર :સ્થાનિકો 
કચરા થી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બનવું પડે છે બીમારીનો ભોગ
સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોની  માંગ 
સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મુકવાની સ્થાનિકોની માંગ 
સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે તો અહી કેમ નહીં તેવા સ્થાનિકોના પ્રશ્નો??
કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનુ નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ

#SuratNews #SMC #DKMHospital #GarbageIssue #CleanSurat #CivicIssue #LocalNews #SuratCity #GujaratNews #BreakingNews #LatestNews #WasteManagement #PublicProblem #HealthHazard #NewsUpdate #HotlineNews #Surat #Cleanliness #SMCNews #TrendingNews

સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના 500 મીટરના અંતરમા જ ગંદકીનું સામ્રાજ્ય!! સુરતના વોર્ડ નંબર 13 માં આવેલ ડી.કે. એમ. હોસ્પિટલની સામે રહેતા લોકો કચરા અને ગંદકીથી ત્રાહિમામ!! અહીંથી પસાર થતાં રાહદારીઓ જાહેર રોડ ઉપર કચરો ફેંકી જતા હોવાના સ્થાનિકોના આક્ષેપ વોર્ડ ઓફિસના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં : સ્થાનિકો કચરા ની ગાડી સમયસર કચરો લેવા આવતી નથી જેના કારણે કચરો થાય છે એકત્ર :સ્થાનિકો કચરા થી થતી ગંદકીના કારણે અવારનવાર સ્થાનિકોને બનવું પડે છે બીમારીનો ભોગ સમયસર કચરાની ગાડી કચરો લેવા આવે તેવી સ્થાનિકોની માંગ સાથે ત્યાં સ્થળ પર કચરાની સમસ્યા માટે કચરાપેટી કન્ટેનર મુકવાની સ્થાનિકોની માંગ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરાની ગાડીની સુવિધા છે તો અહી કેમ નહીં તેવા સ્થાનિકોના પ્રશ્નો?? કાયમી ધોરણે આ કચરાની સમસ્યાનુ નિરાકરણ લાવવા સ્થાનિકોની માંગ #SuratNews #SMC #DKMHospital #GarbageIssue #CleanSurat #CivicIssue #LocalNews #SuratCity #GujaratNews #BreakingNews #LatestNews #WasteManagement #PublicProblem #HealthHazard #NewsUpdate #HotlineNews #Surat #Cleanliness #SMCNews #TrendingNews

Udhna, Surat | Jun 24, 2026

પુણેના યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલના મોતનો કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં લોહગઢ કિલ્લા ખાતે થયેલી ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં તે કથિત હત્યાનો મામલો હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર કેતનની મંગેતર અને તેના નજીકના મિત્ર પર હત્યાની સાજિશ રચવાનો આરોપ છે. ઘટનાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેસની વધુ તપાસ ચાલુ છે.

#KetanAgarwal #PuneMurderCase #SiyaGoyal #CrimeNews #BreakingNews #MaharashtraNews #PuneNews #MurderMystery #Investigation #LatestNews #IndiaNews #TrendingNews #ViralNews #CrimeUpdate #HotlineNews #LohagadFort #NewsUpdate #TopNews #JusticeForKetan #MurderCase

પુણેના યુવા બિઝનેસમેન કેતન અગ્રવાલના મોતનો કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શરૂઆતમાં લોહગઢ કિલ્લા ખાતે થયેલી ઘટનાને અકસ્માત માનવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસમાં તે કથિત હત્યાનો મામલો હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર કેતનની મંગેતર અને તેના નજીકના મિત્ર પર હત્યાની સાજિશ રચવાનો આરોપ છે. ઘટનાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેસની વધુ તપાસ ચાલુ છે. #KetanAgarwal #PuneMurderCase #SiyaGoyal #CrimeNews #BreakingNews #MaharashtraNews #PuneNews #MurderMystery #Investigation #LatestNews #IndiaNews #TrendingNews #ViralNews #CrimeUpdate #HotlineNews #LohagadFort #NewsUpdate #TopNews #JusticeForKetan #MurderCase

Udhna, Surat | Jun 24, 2026

Gir lion death: ગીરના જંગલમાં ભેદી વાયરસથી સિંહના મોત, ક્વોરન્ટાઈન કરાયા

#GirLion #GirForest #AsiaticLion #WildlifeNews #GujaratNews #LionDeath #BreakingNews #LatestNews #ForestDepartment #WildlifeConservation #Environment #AnimalHealth #GirNationalPark #CurrentAffairs #HotlineNews #NewsUpdate #ViralNews #Nature #Wildlife #TopNews

Gir lion death: ગીરના જંગલમાં ભેદી વાયરસથી સિંહના મોત, ક્વોરન્ટાઈન કરાયા #GirLion #GirForest #AsiaticLion #WildlifeNews #GujaratNews #LionDeath #BreakingNews #LatestNews #ForestDepartment #WildlifeConservation #Environment #AnimalHealth #GirNationalPark #CurrentAffairs #HotlineNews #NewsUpdate #ViralNews #Nature #Wildlife #TopNews

Udhna, Surat | Jun 24, 2026

ડિંડોલી એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી જેલમાં ધકેલ્યો સુરતની ડિંડોલી પોલીસે એનડીપીએસના ચાલુ તપાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #dindoli #ndps #wanted #police #surat #ssknews - Udhna News