ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો.
આક્ષેપ મુજબ, શાકભાજીમાંથી ઈયળ અને દાળમાંથી કાનખજૂરો મળી આવતા 100થી વધુ વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો. આ દરમિયાન એક વિદ્યાર્થિનીની તબિયત પણ લથડ્યાનો અહેવાલ છે.
વિદ્યાર્થિનીઓએ ભોજનની ગુણવત્તા અને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા.
(Gujarat University, Samaras Girls Hostel, Hostel Food, Food Quality, Students Protest, Amdavad)
#GujaratUniversity #SamarasHostel #Amdavad #HostelNews #StudentProtest