Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

સંતરામપુર: ભમરી માનગઢ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની સતત વરસાદના કારણે

Santrampur, Mahisagar | Sep 7, 2025
ભમરી માનગઢ માર્ગ પર સતત વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની ઈકો ગાડીમાં ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને લઈને સંયુક્ત તંત્ર દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું પોલીસ વિભાગ દ્વારા આ માર્ગને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો જેથી કરીને કોઈ ઘટના ન બની શકે અને જાનહાનિ ની ઘટના ન બને તારીખ 7 બપોરના ત્રણ કલાકે રવિવારના રોજ
સંતરામપુર: ભમરી માનગઢ માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની સતત વરસાદના કારણે - Santrampur News