બરવાળા: દિવ્યાંગોના સન્માનમાં યોજાયો ભવ્ય સામાજિક સમરસતાનો કાર્યક્રમ
Barwala, Botad | Nov 10, 2026 દિવ્યાંગોના સન્માન માટે આયોજિત કાર્યક્રમમાં સ્વામીજી દ્વારા દિવ્યાંગો પર પુષ્પવર્ષા કરી તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સામાજિક સમરસતાના વાતાવરણમાં કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.