Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

બોરસદ: બોરસદના બોદાલ સીમમાંથી વિદેશી દારૂની 212 બોટલો સાથે શખ્સ ઝડપાયો

Borsad, Anand | Apr 11, 2026
બોરસદ શહેર પોલીસે ગત મોડી રાત્રે ના 11 વાગ્યાના અરસામાં બોદાલ ગામની સીમમાં આવેલી મામા તલાવડી પાસે છાપો મારી એક વ્યક્તિને વિદેશી દારૂની નાની મોટી 212 બોટલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ શહેર પોલીસ