નખત્રાણા: નખત્રાણા ફેમિલી કોર્ટનો સજાના વોરંટનો નાસતો આરોપી રાજપરથી ઝડપાયો
નખત્રાણા ફેમિલી કોર્ટનો સજાના વોરંટનો નાસતો આરોપી રાજપરથી ઝડપાયો નખત્રાણા ફેમિલી કોર્ટ દ્વારા જેની સામે સજાનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું તેવા નાસતા-ફરતા આરોપી ભરત મેઘજી પરમાર (રહે. રાજપર, તા. માંડવી)ને એલસીબી (LCB)ની ટીમે બાતમીના આધારે તેના વતન રાજપરથી ઝડપી પાડ્યો છે. એલસીબીએ આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગઢશીશા પોલીસને સોંપ્યો છે. વિગત છ વાગ્યે મળી હતી l