પોરબંદર: કુતિયાણાના ઈશ્વરિયા ગામમાં 43 વર્ષીય વ્યક્તિએ કર્યો આપઘાત
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે 43 વર્ષીય હરદાસભાઈ ડાયાભાઈ ખાંભલાએ ભરત જીવાભાઈ ઓડેદરના મકાનના પાર્કિંગ હોલમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. પોલીસે આ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.