કડી: કડી નગરપાલિકા: દિવાળી નિમિત્તે 430થી વધુ કર્મચારીઓને મીઠાઈનું વિતરણ
Kadi, Mahesana | Nov 8, 2026 કડી નગરપાલિકા દ્વારા દિવાળી નિમિત્તે ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજી સફાઈ કર્મચારીઓ સહિત 430થી વધુ કર્મચારીઓને મીઠાઈ આપવામાં આવી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.